Gujarati Lokgeetલગ્નગીત સાયબો મારો ગુલાબ નો છોડ | Saybo Maro Gulab No Chhod Lyrics March 4, 2025 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 ક્યારે પુરા થશે મનના કોડ ? કે સાયબો મારો ગુલાબ નો છોડ , ઢળતો દેખાય છે સુરજ આકાશ માં , ઘેલો થઈ ખેલે છે , ફૂલોની બાગ માં , ભમરાની જેમ તો એ ,માની જો જાય તો , કહેવી છે વાત એવી મારે પણ કાનમાં , હે મારા જોબનનું ઉગ્યું છે પરોઢ , હે સાયબો મારો ગુલાબ નો છોડ , કલકલતા જરણામાં નદીયું છલકાય છે , નદીયુંના વહેલમાં સાગર છલકાય છે , ચાંદાને જોઈ સાગર ઝૂલે છે ગેલમાં , ધરતીનો છેડો જઈ આભમાં લહેરાઈ છે , હે , નદીને સાગર થવાના જગ્યા કોડ , હે , સાયબો મારો ગુલાબનો છોડ , આંખોની વાત હવે હોઠો પર લાવીએ , ફૂલોની પાસ જઈ કોરા થઈ આવીએ , રોપોની આસપાસ મહેંદીના છોડ ને , માટીના કુંડામાં તુલસી ઉગાડીએ , હે, હવે હમણાં તો હાથ મારો છોડ , હે , સાયબો મારો ગુલાબનો છોડ , Saybo Maro Gulab No Chhod Lyrics Lagnageet Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: