Das Satar VaniGujarati BhajanNarayan Swami GujaratiPrachin Gujarati Bhajan ચેત સમજ મન | Chet Samaj Man Hari Nu Bhajan Kar Lyrics March 5, 2025 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 ચેત સમજ મન હરીનું ભજન કર , ભજન કરે સુખ થાય ,રામને શીદ ને ભૂલી જાય , સેવા ભક્તિ કળી કાળમાં ઉત્તમ ધર્મ ગણાય , અનુરાગી થઇ વર્તે જગતમાં બંધન મુક્તિ થાય , અભિમાની અને અજ્ઞાને બાંધ્યા તેજ ફસાઈ , પ્રભુ સમર્પણ કર્મ કરે તો શુભ આનંદ અંગે ન માઈ , મનુષ્ય દેહ મળ્યો અતિ દુર્લભ શીદને તું ગભરાય , રામ ભરોસો રાખ હૃદયમાં સુખ દુખ આવે ને જાય , સેવા ભક્તિ પ્રેમ સહીત કર ત્યારે સત્ય જણાય , “દાસ સતાર” કહે કરજોડી સર્વ સ્થળે જગરાય , Chet Samaj Man Harinu Bhajan Kar Das Satar Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: