Mogal Maa Na Geet માઁ મોગલ તારો આશરો | Maa Mogal Taro Aashro Lyrics May 12, 2023 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 માઁ મોગલ તારો આશરો , ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ , (માઁ મોગલ તારો આશરો) (ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ) , મુઠ્ઠીભર બાજરો ને ભર્યો પણીયારો દેજે , આંગણિયે પારણા ઝુલાવજે , માઁ, આંગણિયે પારણા ઝુલાવજે , દીવાની દિવેટ ને ઘી થી પલાળજે ને નેહડા રૂડાં દીપાવજે, માઁ, નેહડા રૂડાં દીપાવજે , કે તારા ચરણોની ચડતી રાખજે…, માઁ કે તારા છોરૂડા ચડતી રાખજે , માઁ રાખજે ને આયલ ભણજેને મીઠો હોંકારો , ઓ, માઁ મોગલ તારો આશરો , ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ , (માઁ મોગલ તારો આશરો) , (ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ) , એક હાથે ત્રિશૂળ તારા, એક હાથે મમતા , બેફિકર છોરુડા રમતાં, હે માઁ તારા બેફિકર છોરુડા રમતાં , ભુલીયે તને જો માઁ, તું ના ભૂલતી , રાખજે તને ગમતાં, હે માઁ, રાખજે તને ગમતાં , કે રખે તેડવાને આવે યમ કોક દિ…, ઓ માઁ કે રખે તેડવાને આવે યમ કોક દિ, જોને કોક દિ , મોગલ નામ લેતાં જાય જીવ મારો , ઓ, માઁ મોગલ તારો આશરો , ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ , (માઁ મોગલ તારો આશરો) , (ઓ માઁ, ઓ માઁ, ઓ માઁ) , Maa Mogal Taro Aashro Lyrics Mogal Maa Na Geet Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: