હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી | Har Har Shambhu Bhola lyrics

0
https://amzn.to/46sNAa0
હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી ,
તારી ધૂન લાગી ભોળા તમારી ધૂન લાગી ,
પાર્વતીના પ્યારા , તમારી ધૂન લાગી ,
તારી ધૂન લાગી ભોળા તમારી ધૂન લાગી ,
ડાક-ડમરું વાળા તમારી ધૂન લાગી ,
તારી ધૂન લાગી ભોળા તમારી ધૂન લાગી ,
ગણેશજી ના પિતા તમારી ધૂન લાગી ,
તારી ધૂન લાગી ભોળા તમારી ધૂન લાગી ,
ભક્તોના તારણહારા તમારી ધૂન લાગી ,
તારી ધૂન લાગી ભોળા તમારી ધૂન લાગી ,
સૃષ્ટી ના રખવાલા તમારી ધૂન લાગી ,
તારી ધૂન લાગી ભોળા તમારી ધૂન લાગી ,
હર હર શંભુ ભોળા તમારી ધૂન લાગી ,
તારી ધૂન લાગી ભોળા તમારી ધૂન લાગી ,
Har Har Shambhu Bhola Dhun
Shiv Dhun Lyrics

NO COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!
Exit mobile version