AartiRamapir Na Bhajan ધૂપને રે ધુમાડે વેલા આવજો | Eva Dhup Ne Re Dhumade Vela Aavjo Lyrics June 29, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 હે એવા આરતીને ટાણે રે વેલા આવજો, હે આવજો આવજો અજમલનાં કુંવર રે રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વેલા આવજો, હે એવા માતા મીનળ’દે કાગળ મોકલે, હે સગુણાબેની જુએ તમારી વાટ રે રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વેલા આવજો, હૈ એવા પિતા અજમલજી કાગળ મોકલે, હે વિરમદેવજી જુએ તમારી વાટ રે રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વેલા આવજો, હે એવા ભાટી હરજી તે કાગળ મોકલે, હે ડાલીબાઇ જુએ ઝાઝેરી વાટ રે રણુજાનાં રાજા, ધૂપને રે ધુમાડે વેલા આવજો, Eva Dhup Ne Re Dhuvade Vela Aavjo Ramdevpir Aarti Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: