https://amzn.to/46sNAa0
ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની ,
હરિના એ નામની રે અલખના રે ધામની ,
ભૂલો રે પડ્યો રે હંસો આંગણે ઉડીને આવ્યો ,
તન-મનથી તરછોડાયો ,મારગ મારગ અથડાયો ,
ગમના પડે રે એને ઠાકુર તારા નામની રે ,
કોને રે કાજે રે જીવડા ઝંખના તને રે જાગી ,
કોની રે વાટ્યું જોતા આ ભવની આ ભાવટ જાગી ,
હે તરસીયુ રે જાગી જીવને ભક્તિ કેરા જામની ,
Dhuni Re Dhakhavi Beli Lyrics
Prachin Gujarati Bhajan Lyrics