Gujarati Dhun રણછોડ રંગીલા | Ranchhod Rangeela Lyrics March 11, 2025 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 કાળા કાળા કાનજી ને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા , શેઠ મારો શામળિયો ને દ્વારિકા છે ધામ રણછોડ રંગીલા , તું તો સોનાની નગરી વારો , દેવ મારો દ્વારિકા વારો , હે માધવ તારી મેળિયુ માં ,બોલે જીના મોર રણછોડ રંગીલા , ધજા બાવન ગજની ફરકે ,જોઈ હૈયું મારું હરખે , સામે બેઠા શામળિયો ને ગોમતીજી ભરપુર રણછોડ રંગીલા , મને વાલો અમારો ઠાકર એને ભાવે મીસરી સાકાર , સોના રૂપના ઢોલીયાને ,દીવળા ઝાકમઝોળ રણછોડ રંગીલા , વાલો મધુરી મોરલી વગાડે ,રંગ રસિયો રાસ રમાડે , હે ઝરમર વરહે મેહુલીયા ને વાદળીયું ઘનઘોર રણછોડ રંગીલા , Ranchhod Rangeela Lyrics Sonani Nagri Varo Dev Maro Dwarika Varo પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: