પઢો રે પોપટ રાજા || Padho Re Popat Raja Lyrics || Bhajan Lyrics
પઢો રે પોપટ રાજા રામના,સતી સીતાજી પઢાવે,પાસે રે બાંધવી રૂડું પાંજરું,મુખથી રામ જપાવે ,હેજી વાલા, પઢો રે પોપટ રાજા રામના,....પોપટ તારે કારણે લીલા વાસ વઢાવું ,એનું રે ઘડાવું પોપટ પાંજરું હીરલા રાતને...
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા | Pran Thaki Mane Vaishnav Vhala Lyrics
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા
હરનિશ એને ધ્યાવું રે,
તપ તીરથ વૈકુંઠ, સુખ મેલી,
મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે,
અંબરીશ (રાજા) મુજને અતિ ઘણો વ્હાલો,
દુર્વાસાએ માનભંગ કીધો રે,
મેં મારુ અભિમાન ત્યજી ને,
દશ વાર અવતાર...
ભુતળ ભક્તિ પદારથમોટું || Bhutal Bhakti Padarath Motu Lyrics || Bhajan Lyrics
ભુતળ ભક્તિ પદારથમોટું,બ્રહ્મ લોકમાં નાહી રે,પુણ્ય કરી અમરાપુરી પામ્યા,અંતે ચોરાશી માહીં રે,હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જનમોજનમ અવતાર રે,નિત્ય સેવા નિત્ય કીર્તન ,ઓછવ, નીરખવા નંદ કુમાર રે,....ભુતળ ભક્તિ,ભરત ખંડ ભુતળ...
ભોળી રે ભરવાડણ || Bholi Re bharvadan Lyrics || Bhajan Lyrics
ભોળી રે ભરવાડણ હરીને વેચવાને ચાલી રે,સોળ સહસ્ત્ર ગોપીનો વ્હાલો, મટુકીમાં ઘાલી રે,...ભોળી,શેરીએ શેરીએ સાદ પાડે છે, કોઈ ને લેવા મુરારી રે,આનાથ ના નાથને વેચે, આહીર ની નારી રે,...ભોળી,વ્રજ નારી પૂછે શું...
મારી હૂંડી સ્વીકારો || Mari Hundi Swakaro Lyrics || Bhajan Lyrics
મારી હૂંડી સ્વીકારો મહારાજ રે, શામળા ગિરધારી,મારી હૂંડી શામળિયાને હાથ રે, શામળા ગિરધારી,રાણાજીએ રઢ કરી, વળી મીરા કેરે કાજઝેરના પ્યાલા મોકલ્યા રે, વ્હાલો ઝેર નો જારણહાર રે,શામળા ગિરધારી, મારી હૂંડી સ્વીકારો મહારાજ ...
મેં કાનુડા તેરી ગોવાલણ || Me Kanuda Tari Govalan Lyrics ||...
મેં કાનુડા તેરી ગોવાલણ,મોરલીયે લલચાણી રે,...મેં કાનુડા તેરી,હરખે ઈંઢોણી માથે લીધી,ભરવા હાલી હૂતો પાણી રે,ગાગર ભરોસે ગોળી લીધી,આશાની હું અજાણી રે,...મેં કાનુડા તેરી,ગાય ભરોસે ગોધાને બાંધ્યો,દોહ્યાંની હું અજાણી રે,વાછડું ભરોસે છોકરા ...
રૂમ ઝૂમ રૂમ ઝૂમ નેપુર || RumZum RumZum Nepur Lyrics || Bhajan Lyrics
રૂમ ઝૂમ રૂમ ઝૂમ નેપુર વાજે,તાળી ને વળી તાલ રે,નાચંતા શામળિયો શ્યામા,વાધ્યો રંગ રસાળ રે,....રૂમ ઝૂમ રૂમ,ઝાલ ઝબૂકે રાખલડી રે,મોર મુગટ શિર સોહે રે,થેઈ થેઈ થેઈ તહાં કરતી કામા,મરકલડે મન મોહે ...
વા વાયા ને વાદળ || Va Vaya Ne Vadal Lyrics || Bhajan Lyrics
વા વાયા ને વાદળ ઉમટ્યા,ગોકુળ માં ટહુક્યા મોર,મળવા આવો સુંદીરવર શામળિયા,તમે મળવા તે ના'વો શા માટે,નહિ આવો તો નંદજી ની આણ...મળવા,તમે ગોકુળ માં ગૌ ધન ચોરંતા,તમે છો રે, સદાના ચોર,...મળવા,તમે કાળી...
વારિ જાઉં રે સુંદર શ્યામ || Vari Jau Re Sundar Shyam Lyrics || Bhajan...
વારિ જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને,લટકે ગોકુળ ગૌ ચારી ને, લટકે વાલો વશ રે,લટકે જઈ દાનવળ પીધો, લટકે માર્યો કંસ રે,...વારિ જાઉં,લટકે જઈ ગોવર્ધન ધરિયો, લટકે પલટન વાળી રે,લટકે જઈ...
જળકમળ છાડી જાને || JalKamal chhandi Jane Lyrics || Bhajan Lyrics
જળકમળ છાડી જાને બાળા, સ્વામિ અમારો જાગશે જાગશે,તને મારશે ,મને બાળહત્યા લાગશે ....જળકમળકહે રે બાળક તું મારગ ભુલ્યો ?કે તારા વેરીયે વળાવિયો ?નિઃશ્રે તારો કાળજ ખૂટ્યો,અહિયાં તે શીદ આવીયો ?....જળકમળનથી નાગણ હું...