રામ કહો શ્રી કૃષ્ણ કહો | Ram Kaho Shri Krishn Kaho Lyrics

0
રામ કહો શ્રી કૃષ્ણ કહો આ અવસર છે કેવાનો માયા માયા વણસી રામનામ રેવાનું , રાવણ સરખી રાજા ચાલ્યા અંત કાળમાં આંટી રે પલક વારમાં પકડી લીધા જાણે જમણા ઘાંટી રે , લખો સરીખો લાખો...

અમે મહિયારા રે ગોકુળ ગામના | Ame Maiyara Re Gokul Gamna Lyrics

0
અમે મહિયારા રે ગોકુળ ગામના મારે મહી વેચવાને જાવા મહિયારા રે…ગોકુળ ગામનાં  મથુરા નીવાટ મહી વેચવાને નીસરી નટખટ એ નંદકિશોર માગે છે દાણજી, હે..મારે દાણ દેવા નહી લેવા, મહિયારા રે ગોકુળ ગામના …  યમુનાને તીર વા'લો વાંસળી વગાડતો ભુલાવી...

વારિ જાઉં રે સુંદર શ્યામ || Vari Jau Re Sundar Shyam Lyrics || Bhajan...

0
વારિ જાઉં રે સુંદર શ્યામ તમારા  લટકાને,લટકે ગોકુળ ગૌ ચારી ને, લટકે વાલો  વશ રે,લટકે જઈ દાનવળ પીધો, લટકે માર્યો કંસ રે,...વારિ જાઉં,લટકે જઈ ગોવર્ધન ધરિયો, લટકે પલટન વાળી રે,લટકે જઈ...

ચાંદની રાત કેસરિયા | Chandani Rat Kesariya Lyrics | Narshih Maheta Bhajan Lyrics

0
ચાંદની રાત કેસરિયા તારા રે પોઠી ભરી ચાલ્યા વણજારા  રે , વણઝારે આડત કીધી રે કાયાનગરી ઈજારે લીધી રે, દાણી દાણ ઘટે તે લેજો રે પોઠી અમારી જાવા દેજો રે , જેવા વાડી ના કુમળા મરવા રે તેવા...

જળકમળ છાડી જાને || JalKamal chhandi Jane Lyrics || Bhajan Lyrics

0
જળકમળ છાડી જાને બાળા, સ્વામિ અમારો જાગશે જાગશે,તને મારશે ,મને બાળહત્યા લાગશે ....જળકમળકહે રે બાળક તું મારગ ભુલ્યો ?કે તારા વેરીયે વળાવિયો ?નિઃશ્રે તારો કાળજ ખૂટ્યો,અહિયાં તે શીદ આવીયો ?....જળકમળનથી નાગણ હું...

જ્યાં લગી આત્મ તત્વ | Jya Lagi Aatm Tatva Lyrics

0
જ્યાં લગી આત્મ તત્વ ચિન્ત્યો નહિ, ત્યાં લગી સાધના સર્વ જૂઠી, મનુષ્ય-દેહ તારો એમ એળે ગયો માવઠાની જેમ વૃષ્ટિ જૂઠી , શુ થયું સ્નાન, સન્ધ્યા ને પૂજા થકી, શું થયું ઘેર  રહી  દાન દીધે શું થયું જટા ભસ્મ...

એવા રે અમો એવા | Ava Re Amo Ava Lyrics | Narshih Maheta Bhajan...

0
એવા રે અમો એવા રે એવા તમે કહો છો વળી તેવા રે ભક્તિ કરતા જો ભ્રષ્ટ કહેશો તો કરીશું દામોદર ની સેવા રે, જેનું મન જે સાથે બાંધ્યું પહેલું હતું ઘર-રાતુ રે હવે થયું હવે થયું છે...

જાગીને જોઉં તો | Jagi Ne Jou To Lyrics

1
જાગીને જોઉં તો જગત દીસે નહિ ઊંઘમાં અટપટા ભોગ ભાસે ચિત્ત ચેતન્ય વિલાસ તદરૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે …જાગીને  પંચ મહાભૂત પરબ્રહ્મ વીશે ઉપજ્યાં અણ અણુમાહી રહ્યાં રે વળગી ફૂલ ને ફળ તો તો વૃક્ષના...

વ્હાલો મારો પ્રેમને વશ || Vhalo Maro Premne Vash Lyrics || Bhajan Lyrics

0
વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, એમાં શું કરે પંડિતને કાજી,વ્હાલો મારો પ્રેમને વશ થયા રાગી, ....કરમાં બાઈનો આરોગ્યો ખીચડો, વિદુરની ખાધી ભાજી,એઠા બોર શબરીના ખાધા,છપ્પન ભોગ મેલ્યા ત્યજી,વ્હાલો મારો પ્રેમને...

નાગર નંદજીના લાલ | Nagar Nandji Na Lal Lyrics

0
નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ, રાસ  રમંતાં  મારી નથડી  ખોવાણી , કાના'  જડી  હોયતો  આપ, રાસ  રમંતાં  મારી નથડી  ખોવાણી , નાની નાની નથડી ને મહી  જડેલા મોતી, નથડી કારણ નૃત્ય કરું જોતી જોતી , નાની...
error: Content is protected !!