ફાગણ ફોરમતો આયો | Fagan Foramto Aayo Lyrics
ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…
લાલ લાલ લાલ લાલ રંગ પેલા કેસુડાના… પર લહેરાયો
ઋતુઓનો રાજા પેલો ફાગણ આંગણ આવી અલબેલો લહેરાયો
ફાગણ ફોરમતો આયો…
આયો રે આયો..
ફાગણ ફોરમતો આયો…
ચારેકોર ઘુમતાને લઇ લઇ...
નાગર નંદજીના લાલ | Nagar Nandji Na Lal Lyrics
નાગર નંદજીના લાલ, નાગર નંદજીના લાલ,
રાસ રમંતાં મારી નથડી ખોવાણી ,
કાના' જડી હોયતો આપ,
રાસ રમંતાં મારી નથડી ખોવાણી ,
નાની નાની નથડી ને મહી જડેલા મોતી,
નથડી કારણ નૃત્ય કરું જોતી જોતી ,
નાની...
સાયબો મારો ગુલાબ નો છોડ | Saybo Maro Gulab No Chhod Lyrics
ક્યારે પુરા થશે મનના કોડ ?
કે સાયબો મારો ગુલાબ નો છોડ ,
ઢળતો દેખાય છે સુરજ આકાશ માં ,
ઘેલો થઈ ખેલે છે , ફૂલોની બાગ માં ,
ભમરાની જેમ તો એ ,માની જો...
મારી મહિસાગરને આરે ઢોલ | Mari Mahisagar Ni Aare Dhol Lyrics
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
વાગે સે, ઢોલ વાગે સે
હે મારી મહિસાગરને આરે ઢોલ વાગે સે
ગામ ગામનાં સોનીડા આવે સે
એ આવે સે, હુ લાવે સે
મારા માની નથણીયું લાવે સે
મારી મહિસાગરને...
મારી સંભાળ લેનારી જતી રહી | Mari Hambhad Lenari Jati Rahi Lyrics
હો એના ગયા પછી જીંદગી જાણે પૂરી થઈ ગઈ ,
એના ગયા પછી જીંદગી જાણે પૂરી થઈ ગઈ ,
મારી સંભાળ લેનારી જતી રે રહી …
હે મારા હાથમાંથી સુખની રેખા હટી રે ગઈ...
છેલાજી રે | Chelaji Re Lyrics | Patan Thi Patoda Mongha Lavjo Lyrics
છેલાજી રે …
મારી હાટુ પાટણથી પટોળા મોંઘા લાવજો ,
એમાં રૂડા રે મોરલિયા ચિતરાવજો ,
પાટણથી પટોળા મોંઘા લાવજો ,
રંગ રતુંબલ , કોર કસુંબલ ,
પાલવ પ્રાણ બીચાવજો રે ,
પાટણથી પટોળા મોંઘા લાવજો ,...
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય | Okho To Duniyathi Nokho Kevay Lyrics
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
ઓખો તો દુનિયાથી નોખો કહેવાય
દ્વારકાના દેવની તો વાત જ નો થાય
મીઠુંડી ધરતીના મીઠા ભગવાન
દરિયાના ફળિયામાં દીઠા ભગવાન ,
ચરણો પખાળે જ્યાં સાગર...
કોણ હલાવે લીંબડી | Kon Halave Limbadi Ne Kon Zulave Pipdi Lyrics
કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી
ભાઇની બેની લાડકીને ભઇલો ઝુલાવે ડાળખી ,
લીંબડીની આજ ડાળ ઝુલાવે, લીંબોળી ઝોલા ખાય,
હીંચકો નાનો બેનનો એવો, આમ ઝુલણ્યો જાય,
લીંલુડી લીંબડી હેઠે, બેનીબા હિંચકે હીંચે….કોણ
એ પંખીડા,...
મોગલ આવશે રે મોગલ આવશે રે | Mogal Avse re Lyrics
આવશે આવશે રે મોગલ આવશે રે
મોગલ આવશે રે મોગલ આવશે રે.
મોગલ ને કે જે, મોગલ ને કે જે
હે મોગલ ને કે જે ભેળીયા વાળી ભેળી આવશે
મોગલ ને કે જે ભેળીયા વાળી...
મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય | Mari Mata Na Pagla Jay Jya Thay...
હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ,
ત્યાં ત્યાં સહુનું સારું થાય ,
હે મારી માતાના પગલા જ્યાં જ્યાં થાય ,
ત્યાં ત્યાં સહુનું સારું થાય ,
હે મારી માતાની કોઈદી વાતના થાય ,
બંધ...