જોશીડા જોશ જુવોને | Joshida Josh Juo Ne Lyrics
જોશીડા જોશ જુવોને ,
કે દા'ડે મળશે મુને કાન રે ,
દુઃખડા ની મારી વા'લા દુબળી થઇ છુ ,
પચીપચી થઈ છુ પીળી પાન રે,
કે દા'ડે મળશે મુને કાન રે ,
દુ:ખડા મારા ડુંગર જેવડા...
જોશી રે મારા જોશ તો જુઓ | Joshi Re Mara Josh To Juo Lyrics
જોશી રે મારા જોશ તો જુઓ ને ,
કે દા'ડે મળશે ઘેલો કાન ? ,
આ કાંઠે ગંગા વ્હાલા , ઓલે કાંઠે જમુના ,
ને વચમાં છે ગોકુલ ગામ ,
જોશી રે મારા જોશ તો...
ભીતરનો ભેરુ મારો | Bhitar No Bheru Maro Lyrics
ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો ,
મારગનો ચિંધનારો ભોમિયો ખોવાયો રે ,
વાટે વિસામો લેતા જોયો હોઈ તો કહેજો ,
ભીતરનો ભેરુ મારો આતમો ખોવાયો ,
એનારે વિના મારી કાયા છે પાંગળી ,
આંખ છતાય મારી...
ગગન ગઢ રમવાને હાલો | Gagan Gadh Ramvane Halo Lyrics
ગગન ગઢ રમવાને હાલો, નીરાસી પદમા સદા માલો
પડવે ભાળ પડી તારી,મધ્ય નીરખ્યા મોરારી
વાલમ પર જાવું હુ વારી , ગગન ગઢ …
બીજે બોલે બહુનામી ઘટોઘટ વ્યાપી રહ્યા સ્વામી
જુગતીથી તમે જોઈલો અંતરજામી ,...
સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી | Sadguru Na Charan Ma Lyrics
સદગુરૂ ના ચરણ મા મારે કાયમ રે દિવાળી
કદીયે ના ભાળી મે તો રૈન અંધારી
સદગુરૂ ના ચરણ મા ,
ફટક ફટક મે ફોડયા ફટાકા,
ભજન ભડાકે પાયા આંનદ અપારા
સદગુરૂ ના ચરણ મા,
તન કર ગોળાને...
હે જી મને જીણો જીણો નાદ સંભળાય | Guruji Mara Aave Chhe Lyrics
હે જી મને જીણો જીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે...
હે જી એના સવારીના સુર સંભળાય
હે જી મને જીણો જીણો નાદ સંભળાય
ગુરૂજી મારા આવે છે…
નયન થી નીરખતા ત્યાં તો
વાલો લાગે દૂર
ઓહમ સોહમ...
લગનનું ટાણું એક દી | Lagan Nu Tanu Ek Di Lyrics
લગનનું ટાણું એક દી આવશે જીવરાજા
જાન તારી જબરી જોડાશે રે ,
કાયા તો તારી, ત્યારે થર થર ધ્રુજશે,
અન્ન પાનીડા નહીં ભાવશે રે ,
સગા ને વાલા તારી પાસે નહીં આવે,
તારા, ભુવા માટે ની...
વરઘોડો જીવરાજા તારો જાશે | Varghodo Jivraja Taro Jashe Lyrics
વરઘોડો જીવરાજા તારો જાશે રે સમશાન
પાલખી લઈ ને સગા વાલા સહુ નીકળશે ઘર બાર ,
હે પેલો રે વિશામો જીવડા ઘર ને આંગણીયે કીધો
છોરુડા રુવેને તારી રુવેરે ઘરની નાર ,
પાલખી લઈ ને...
ગાયુના ગોવાળીયા જટ ગાયુ લઈને આવજો | Gayuna Govaliya Lyrics
ગાયુના ગોવાળીયા જટ ગાયુ લઈને આવજો,
એ ના વાછરુ એ ભાભરે ને વલખા મારે રે ,
ભરવાળીયા જટ ગાયુ લઈ ને આવજો,
ગાયુ ના ગોવાળીયા…
ગાયુના દુજાણે નેહળે દીવા રે જબુકતા,
એ રે ગાયને ભુખી રે...
ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવુ | Ghadvaiya Mare Thakorji Nathi Thavu Lyrics
ઘડ ધીંગાણે જેના માથા મસાણે એના
પાળીયા થઇને પુજાવું રે ,
ઘડવૈયા મારે , ઠાકોરજી નથી થાવુ ,
ઘડવૈયા મારે…
હોમ હવન કે જગન જાપથી
મારે નથી રે પુજાવું ,(2)
હે .. બેટડે બાપના મોઢા ન ભળ્યા
એવા...