shibiraja mahasatvadi lyrics

શિબી રાજા મહાસત્વાદી | Shibi Raja Maha Satvadi Lyrics | Bhajanbook Online

0
શિબી રાજા મહાસત્વાદી ને , રહેતા અયોધ્યાની માય દેવસભામાં ચર્ચા ચાલી , શિબી સમો નહિ કોઈ ઇન્દ્ર કહે પારખા લેવા , આગળ ચાલો અગ્નિ દેવા | અગ્નિ દેવને હોલો બનાવીને , ઇન્દ્ર બન્યા છે...

જાગીને જોઉં તો | Jagi Ne Jou To Lyrics

1
જાગીને જોઉં તો જગત દીસે નહિ ઊંઘમાં અટપટા ભોગ ભાસે ચિત્ત ચેતન્ય વિલાસ તદરૂપ છે બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે …જાગીને  પંચ મહાભૂત પરબ્રહ્મ વીશે ઉપજ્યાં અણ અણુમાહી રહ્યાં રે વળગી ફૂલ ને ફળ તો તો વૃક્ષના...

લેને તારી લાકડી || Lene Tari Lakdi Lyrics || Bhajan Lyrics

0
લેને તારી લાકડી રે લેને તારી કામલીરેગાયો  ચરાવવા  નહીં  જાઉં માવલડી ,...લેને,માખણ તો બલભદ્ર ને ખાયોહમને પાયો  ખાટી હો રે  છાશલડી ,...લેને,વૃંદાવન ને મારગ  જાતાંપાંવમે  ખુંચે  જીણી  કાકલડી  રે  ,...લેને,મીરા કહે...

શ્રી ઓહમ પ્રેમપાઠ || Shree Ohm PremPath Lyrics || Bhajan Lyrics

0
શ્રી ઓહમ પ્રેમપાઠ ધરતી કંઈ બોલીયેતેત્રીશ  કરોડ   કંઈ   બોલીયે ,ઓહંગ  સોહંગ  સ્વામીઅજપાજાપ કંઈ બોલીયે,અખંડ  તો  વેદ  કંઈ  બોલીયે,કાયમ તો  દેશ  કંઈ   બોલીયે,ઘોડો  તો  નીકળંગ  કંઈ  બોલીયેગતકો  પ્રણામ  કંઈ  બોલીયે,.પ્રેમના  બંધણા  પાંચ...

નાનું સરખું ગોકુળિયું | Nanu Sarkhu Gokuliyu Lyrics

0
નાનું સરખું ગોકુળિયું મારે વ્હાલે વૈકુંઠ કીધું  રે , ભક્ત જનોને લાડ લડાવી ગોપીયો ને સુખ દીધું રે , ખટદર્શન ખોળ્યો ન લાધે, મુનિજનને ધ્યાન ના'વે રે, છાસ વલોવે નંદ ઘેર વ્હાલો વૃંદાવન ધેનુ ચરાવે  રે , વણ કીધે...

પઢો રે પોપટ રાજા || Padho Re Popat Raja Lyrics || Bhajan Lyrics

0
પઢો રે પોપટ રાજા રામના,સતી સીતાજી પઢાવે,પાસે રે બાંધવી  રૂડું પાંજરું,મુખથી રામ જપાવે ,હેજી વાલા, પઢો રે પોપટ રાજા  રામના,....પોપટ તારે કારણે  લીલા વાસ વઢાવું ,એનું રે ઘડાવું પોપટ પાંજરું હીરલા રાતને...

પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા | Pran Thaki Mane Vaishnav Vhala Lyrics

0
પ્રાણ થકી મને વૈષ્ણવ વ્હાલા હરનિશ  એને ધ્યાવું  રે, તપ તીરથ વૈકુંઠ, સુખ મેલી, મારા વૈષ્ણવ હોય ત્યાં જાવું રે, અંબરીશ (રાજા) મુજને અતિ ઘણો વ્હાલો, દુર્વાસાએ  માનભંગ  કીધો રે, મેં મારુ અભિમાન ત્યજી ને, દશ વાર  અવતાર...

સુંદરશ્યામ તજી હો || Sundar Shyam Taji Ho Lyrics || Bhajan Lyrics

0
સુંદરશ્યામ તજી હો અમને,બલિહારી રસિયા ગિરધારી,...સુંદરશ્યામ,મથુરાના વાસી ન બનીયે જીસુંદરશ્યામ તજી હો અમને,...સુંદરશ્યામ,વાંસલડી વાગી એવા ભણકારા વાગેછે,વ્રજ વાટ લાગી હવે ખારી,...સુંદરશ્યામ,જમુનાનો કાંઠો વ્હાલા ખાવાને દોડેછે,અકળાવી દે છે હવે ભારી ,...સુંદરશ્યામ,વૃંદાવન કેરી...

ગોરી તારાં નેપુર રણ ઝણ | Gori Tara Nepur Ran Zan Lyrics

0
ગોરી તારાં નેપુર રણ ઝણ વાજ્યાં રે, વાજ્યાં કાઈ માજમ રાત મોજાર, સૂતું  નગર બધુ  જગાડિયુ તે તો તારા ઝાંઝર નો ઝમકાર, સેજલડી ઢંઢોળી હું પાછી ફરી રે, પીયુડો તે પોઢ્યો પાડોસણ પાસ, એક ને અનેક વહાલો...

બરસે બદરિયા || Barse Badriya Lyrics || Bhajan Lyrics

0
બરસે બદરિયા સાવન કી,સાવન કી મન ભાવન કી,..બરસે બદરિયા,સાવન મેં ઉમગ્યો મેરો મનવા,ભનક સુણી હરિ આવન કી,..બરસે બદરિયા,ઉમડ ઘુમડ સૌ દિશાસે આયો,દામીન દમકે ઝર લાવન કી,..બરસે બદરિયા,નાની નાની બુંદન મેહા બરસે,શીતલ...
error: Content is protected !!