લગ્નગીત એવા રૂડા મંગલ ગીત ગવડાવો | Ava Ruda Mangal Geet Gavdavo Lyrics February 27, 2025 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 એવા રૂડા મંગલ ગીત ગવડાવો , વરઘોડિયા ને ચોખલીયે વધવો , હાથીની અંબાડી શણગારો , ગળે રૂડી ઘુંઘર માળા પહેરવો , મોટી ભરી ઝૂલ્યું રે ઓઢાડો , આજ મારો લાડકડો રે ,પરણે રે હેમર હાંથીડે , આવી રૂડી શરણાયું વગડાવો , ત્રાંબાળુ ઢોલ રે વગાડવો , તાલ રૂડા મૃદંગ ના વગાડવો , આજ મારો વીરો રે પરણે રે , હેમર હાંથીડે , Ava Ruda Mangal Geet Gavdavo પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: