લગ્નગીત વીર ને જરી ભરેલા સાફા રે | Veer Ne Jari Bharela Safa Lyrics February 13, 2025 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 વીર ને જરી ભરેલા સાફા રે , વીર ને જોટાળી બંદુક , વીર ને તલવારે ત્રણ ફૂમ્કા રે , વીર ને રૂમાલે રતન , વીર ના લગનીયા લેવાણા , વીર ના માંડવળા રોપાણા , વીર ને રાજ રે રજવાળા , જાનૈયા જાજેરા જોડાણા , વીર ને હીરા જડેલો હારલો રે , માથે મોરલીયાળી ભાત , વીર ને હાવજ જેવો ભાઈબંધ રે , મોળો ખોંખારો ના ખાઈ , વીર ને જરી ભરેલા સાફા રે , વીર ને જોટાળી બંદુક , વીર ને તલવારે ત્રણ ફૂમ્કા રે , વીર ને રૂમાલે રતન , Veer Ne Jari Bharela Safa Re Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: