Gujarati BhajanPrachin Gujarati BhajanRam Bhajan Gujarati સતી સીતાજી રથમાં બેઠા | Sati Sitaji Rathma Betha Lyrics August 23, 2024 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 સતી સીતાજી રથમાં બેઠા લક્ષ્મણ હાંકણ હારો ઋષિમુનિના આશ્રમ જાતા આવ્યો છે ગંગા કિનારો એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો , રડતે હૈયે સીતાજી બોલ્યા શુ અપરાધ મારો હો તન મનથી મેં રામને સેવ્યા ધરમ સતીનો ધાર્યો એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો , સતી સીતાજી રથમાં બેઠા લક્ષ્મણ હાંકણ હારો ઋષિમુનિના આશ્રમ જાતા આવ્યો છે ગંગા કિનારો એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો , નગરમાં બે નર નારી લડતા ધોબી બોલ્યો ધૂતારો હો રામે સીતાને પાછા રાખ્યા એવો નથી હું રાખનારો એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો , સતી સીતાજી રથમાં બેઠા લક્ષ્મણ હાંકણ હારો ઋષિમુનિના આશ્રમ જાતા આવ્યો છે ગંગા કિનારો એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો , મારા માટે રામે રાવણ માર્યો બાંધ્યો સાગર ખારો જો ભાખીની ખબર હોત તો પ્રાણ તજત હું મારો એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો , સતી સીતાજી રથમાં બેઠા લક્ષ્મણ હાંકણ હારો ઋષિ મુનિના આશ્રમ જાતા આવ્યો છે ગંગા કિનારો એ લક્ષ્મણ વાંક નથી કાંઈ મારો એ લક્ષ્મણ ખેલ કરમનો ન્યારો , Sati Sitaji Rathma Betha Lyrics Prachin Gujarati Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: