Gujarati BhajanPrachin Gujarati Bhajan હે જી મને જીણો જીણો નાદ સંભળાય | Guruji Mara Aave Chhe Lyrics November 20, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 હે જી મને જીણો જીણો નાદ સંભળાય ગુરૂજી મારા આવે છે… હે જી એના સવારીના સુર સંભળાય હે જી મને જીણો જીણો નાદ સંભળાય ગુરૂજી મારા આવે છે… નયન થી નીરખતા ત્યાં તો વાલો લાગે દૂર ઓહમ સોહમ ના કીજીયે એનું ગોતી લેજો નૂર હે જી જીણી જીણી ઝાલર સંભળાય ગુરૂજી મારા આવે છે… પ્રથમ ગુરુજીને વિનવું વંદન કરું વારંવાર મોહ બંધન થી મુક્ત કરી ઉતારો ભવ જળ પાર હવે અનહદ નાદ સંભળાય ગુરૂજી મારા આવે છે… સેવા સદગુરુ દેવ ની તન મનથી કરે કોઈ દાસી જબુ કર જોડી વિનવે આ અનુભવ ચક્ષુ કોઈ સદગુરુ અવિનાશી પ્રગટ દેખાય ગુરૂજી મારા આવે છે… Heji Mane Jino Jino Nad Sambhadai Lyrics Guruji Mara Aave Che Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: