રાણાજી તૈ ઝહર || Ranaji Te Zahar Lyrics || Bhajan Lyrics

0
રાણાજી તૈ ઝહર દિયો મૈં જાની,જબલગ કંચન કચીયે નાહી,હોત  ના  બારા પાની,લોકલાજ કુળ કારન જગતકી,બાહય દીની જૈસે પાની ,...રાણાજી,અપને ઘરકા પરદા કરલે,મૈં  અબલા  બૈરાની,તરકસ તીર લગ્યો મેરે હિયરે,ગરક ગયો  સનકાની,....રાણાજી,મીરા પ્રભુ...

રાણાજી મૈં તો || Ranaji Mai To Lyrics || Bhajan Lyrics

0
રાણાજી મૈં તો ગોવિંદ કે ગુણ ગાશું,રાજા  રૂઠે નગરી  રાખે,હરિ રરૂઠયા કહા જાશું,...રાણાજી,હરિમંદિર મેં નિરત કરીશું,ઘૂંઘરિયા   ઘમકાશું,,...રાણાજી,રામ નામ કે જાપ ચલાશું,ભવ સાગર તર જાશું,...રાણાજી,યહ સંસાર બાડ કા કાંટા,જ્યાં સંગત નહિ જાશું,...રાણાજી,મિરાકહે...

રામ છે રામ છે || Ram Chhe Ram Chhe Lyrics || Bhajan Lyrics

0
રામ છે રામ છે રામ છે રે,મારા હૃદય માં વાલો રામ છે,આરે મંદિરે મારી સાસુ ને સસરો,સામે મંદિરિયે મારો શ્યામ છે રે,..મારા,સાસુ જૂઠી ને મારી નણદી હઠીલી,નાનો  દિયરિયો  નકામ છે રે...

રામ રાખે તેમ || Ram Rakhe Tem Lyrics || Bhajan Lyrics

0
રામ રાખે તેમ રહીયે,ઓધવજી રામ રાખે તેમ રહીયેહે આપણે ચીઠીના ચાકર છીએઓધવજી રામ રાખે તેમ રહીયે,કોઈ દિન પહેરણ હીર ને ચીરતો  કોઈ  દિન સાદા   ફરીયેકોઈ દિન ભોજન શિરો ને પુરીતો  કોઈ ...

રામ રમકડું || Ram Ramkadu Lyrics || Bhajan Lyrics

0
રામ રમકડું જડિયું રે,મને રામ રમકડું જડિયું,રુમઝુમ કરતુ મારે મંદિરે  પધાર્યું,નહિ કોઈના હાથે ઘડીયું રે,મને રામ રમકડું જડિયું,મોટા મુનિવર મથી મથી થાક્યા,કોઈ વીરલાને હાથે ચડિયુ રે,મને રામ રમકડું જડિયું,સૂના શિખરના ઘાટ...

ગોવિંદો પ્રાણ અમારો || Govindo Pran Amaro Lyrics || Bhajan Lyrics

0
ગોવિંદો પ્રાણ  અમારો  રે મને  જગ લાગ્યો ખારો  રે.મનેમારો રામજી ભાવેરે બીજો મારી નજરે નઆવે રે.મીરા બાઈના મહેલમાં રે   હરિ  સંતન નો વાસ રે.કપટીથી હરિ દૂર વસે  મારા સંતનકેરી પાસ પાસ,ગોવિંદો પ્રાણ ...

પ્રીત પુરવનીરે || Prit Puravni Re Lyrics || Bhajan Lyrics

0
પ્રીત પુરવનીરે શુંકરું ઓ રાણાજી મારી પ્રીત પુરવની રે શું કરું,હો  મેવાડા રાણા મનડું લોભાણું તેને શું કરું,......ઓ રાણાજી,રામજી  ભજું  તો  મારુ  હૈયું  ઠંડુ  થાય.ભોજનિયાં નભાવે નયને નીંદલડી નઆય,......ઓ રાણાજી,કંઠે  માળા...

દોનો ઠાડે કદમકી || Dono Thade Kadamki Lyrics || Bhajan Lyrics

0
દોનો  ઠાડે  કદમકી  છૈયા,ગોરા  વરણ  હૈ જેઠ  હમારા,શ્યામ વરણ મોરા  સૈયા રે....દોનો,ગૌર  કે શિર જર કસબી ચીરા,શ્યામશિર  મુકુટ  ધરૈયા  રે....દોનો,ગૌર  કે નાવ બલિભદ્ર  ભૈયા.શ્યામ  કે  નાવ  કનૈયા  રે.....દોનો,મીરા કે પ્રભુ ગિરિધર...

પ્રભુજી મન માને || Prabhuji Man Mane Lyrics || Bhajan Lyrics

0
પ્રભુજી મન માને જબ તાર.નદીયાં ગહેરી નાવ પુરાની.અબ કૈસે ઉતારું પાર....પ્રભુજી,વેદ પુરાના સબ કુછ દેખે.અંત  ન  લાગે પાર.....પ્રભુજી,મીરા કે પ્રભુ ગિરિધર નાગર.નામ  નિરંતર  સાર.....પ્રભુજી,-મીરાંબાઈ,

મારે શિર પર || Mare Shir Par Lyrics || Bhajan Lyics

0
મારે શિર પર શાલિગ્રામ,રાણાજી મારૂ કાઈ કરશો,મીરાંસે  રાણા  કહી રે સુણ  રાણી  મેરી  વાત.સાધોકી સંગતિ છોડ દોજી સખીયા મન સકુચાત,..રાણાજીમીરાંને સુન યો કહી  રે. સુન  રાણાજી  વાત.સાધુતો મૈયા બાપહૈ રે સખીયા કયો...
error: Content is protected !!