Narayan Swami GujaratiPrachin Gujarati Bhajan બાપ કહે સુણો બેટા | Bap Kahe Suno Beta Lyrics December 21, 2022 0 FacebookWhatsAppPinterest https://amzn.to/46sNAa0 બાપ કહે સુણો બેટા મારા પંથે ચાલીશ માં, હરી ભજનમાં ભંગ પાડે એવી ઘોને ઘરમાં ઘાલીશમાં , પરધન કે પરનારી ને ભાઈ કુડી નજરે નિહાળીશમાં , સ્નેહ ભર્યા સંસારમાં તારા ઘરના સુખ ટાળીશમાં , દોયલે દુભાવું ને સહાયક થાવું હરામી ભેળો હાલીશમાં , રામ રાખે એમ રહેજે જગમાં ઉરે અભિમાન તું લાવીશમાં , ક્ષણિક સુખને ખાતર કોઇથી બોલીને રે બગાડીશમાં , કરી કમાણી સાચવજે તું અવળે માર્ગે ઉડાડીશમાં , અભિયાગતની આતરડીને દીકરા તું દુભાવીશમાં , છંછેડેલા સાપનું પૂછડું ઝડપ લઈને ઝાલીશમાં , કહે પુરશોતમ પ્રભુ પ્રતાપે ખોટી મોટપમાં હાલીશમાં , અંતરની શિખામણ માની ધોળામાં ધૂપ ઘાલીશમાં , Bap Kahe Suno Beta Lyrics Narayan Swami Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજન નારાયણ સ્વામી ભજન વૈષ્ણવ કીર્તન કૃષ્ણ ભજન શિવ ભજન શ્રી રામ ભજન પ્રભાતિયા ભજન ગંગાસતીના ભજન મીરાબાઈ ભજન કબીર વાણી દેવાયત પંડિત ધૂન આરતી ગુજરાતી ગરબા લગ્નગીત Share this: