એવા રૂડા મંગલ ગીત ગવડાવો | Ava Ruda Mangal Geet Gavdavo Lyrics

0
21
એવા રૂડા મંગલ ગીત ગવડાવો ,
વરઘોડિયા ને ચોખલીયે વધવો ,
હાથીની અંબાડી શણગારો ,
ગળે રૂડી ઘુંઘર માળા પહેરવો ,
મોટી ભરી ઝૂલ્યું રે ઓઢાડો ,
આજ મારો લાડકડો રે ,પરણે રે હેમર હાંથીડે ,
આવી રૂડી શરણાયું વગડાવો ,
ત્રાંબાળુ ઢોલ રે વગાડવો ,
તાલ રૂડા મૃદંગ ના વગાડવો ,
આજ મારો વીરો રે પરણે રે , હેમર હાંથીડે ,
Ava Ruda Mangal Geet Gavdavo

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here