વીર ને જરી ભરેલા સાફા રે , વીર ને જોટાળી બંદુક ,
વીર ને તલવારે ત્રણ ફૂમ્કા રે , વીર ને રૂમાલે રતન ,
વીર ના લગનીયા લેવાણા , વીર ના માંડવળા રોપાણા ,
વીર ને રાજ રે રજવાળા , જાનૈયા જાજેરા જોડાણા ,
વીર ને હીરા જડેલો હારલો રે , માથે મોરલીયાળી ભાત ,
વીર ને હાવજ જેવો ભાઈબંધ રે , મોળો ખોંખારો ના ખાઈ ,
વીર ને જરી ભરેલા સાફા રે , વીર ને જોટાળી બંદુક ,
વીર ને તલવારે ત્રણ ફૂમ્કા રે , વીર ને રૂમાલે રતન ,
Veer Ne Jari Bharela Safa Re Lyrics
Related
error: Content is protected !!