Narayan Swami GujaratiPrabhatiya BhajanPrachin Gujarati Bhajanપોપટ બોલે પાંજરે | Popat Bole Pinjare Lyrics October 17, 2024091FacebookWhatsAppPinterest હેજી વાલા પોપટ બોલે પાંજરે, જુગતી હરીની ન જાણી , અકળ કળા અવિનાશી ની સુમરો સારંગ પાણી ,હેજી વાલા સુનમાં તો સુડલા ની ચાંચ છે , પાંખે પદમ ની નિશાની , કોટે લીલો પીળો કાંડલો , પીવે ગંગા જળ પાણી ,હેજી વાલા પુરણ બનાવ્યું આ પાંજરું , અક્કલ હોશિયારી આણી , સિદ્ધિ રે મેલી સળીયું પાંજરે , કોરણી અજબ કોરાણી ,હેજી વાલા પ્રાણી પંખી બેઠો પાંજરે , મુખે વેદ વેદ વાણી , સમરણ કરે સદગુરૂકા , આલે આગમ એંધાણી ,હેજી વાલા આનંદ પદને ઓળખો , નીરભે પદની નિશાની , દાસ કુબેરને નાનક મળીયા, ભીતર જ્યોત દરશાણી ,Popat Bole Panjare lyricsPrabhatiya Bhajan Lyrics પ્રાચીન ભજન નરશી મહેતા ભજનનારાયણ સ્વામી ભજનવૈષ્ણવ કીર્તનકૃષ્ણ ભજનશિવ ભજનશ્રી રામ ભજનપ્રભાતિયા ભજનગંગાસતીના ભજનમીરાબાઈ ભજનકબીર વાણીદેવાયત પંડિતધૂન આરતીગુજરાતી ગરબાલગ્નગીતShare this:TwitterFacebookMoreWhatsAppPinterestTelegramRelatedમારી મેના રે બોલે રે ગઢને | Mari Mena Re Bole Ne Gadhane LyricsApril 4, 2022In "Narayan Swami Gujarati"હે જી વાલા અખંડ રોજી | He Ji Vala Akhand Roji LyricsMarch 20, 2022In "Narayan Swami Gujarati"રામ પિતાની આંખે આંસુડા | Ram Pitani Ankhe Ansuda LyricsMarch 28, 2022In "Narayan Swami Gujarati"Table of Contents Toggleહેજી વાલા પોપટ બોલે પાંજરે, જુગતી હરીની ન જાણી , અકળ કળા અવિનાશી ની સુમરો સારંગ પાણી ,હેજી વાલા સુનમાં તો સુડલા ની ચાંચ છે , પાંખે પદમ ની નિશાની , કોટે લીલો પીળો કાંડલો , પીવે ગંગા જળ પાણી ,હેજી વાલા પુરણ બનાવ્યું આ પાંજરું , અક્કલ હોશિયારી આણી , સિદ્ધિ રે મેલી સળીયું પાંજરે , કોરણી અજબ કોરાણી ,હેજી વાલા પ્રાણી પંખી બેઠો પાંજરે , મુખે વેદ વેદ વાણી , સમરણ કરે સદગુરૂકા , આલે આગમ એંધાણી ,હેજી વાલા આનંદ પદને ઓળખો , નીરભે પદની નિશાની , દાસ કુબેરને નાનક મળીયા, ભીતર જ્યોત દરશાણી ,Popat Bole Panjare lyricsPrabhatiya Bhajan Lyrics