ગુજરાતી ગરબાકાન તારી મોરલીયે | Kan Tari Moraliye Lyrics October 6, 2024098FacebookWhatsAppPinterest કાન તારી મોરાલીયે મોહિને, ગરબો ઘેલો કીધો. એવા સર્વર સાદની, રે માજમ રાત ની, જીરે મોરાલી ક્યારે વાગી. હે કાન તારી મોરલીયે મોહિને…હે કાન તારી મોરલીયે મોહિને, રોતા બાલ મેલ્યા. એવા સર્વર સાદની, રે માજમ રાત ની, જીરે વિજોગન કયારે રે વાગી. કાન તારી મોરલીયે મોહિને…કાન તારી મોરલીયે મોહી ને, મા ને બાપ મેલ્યા. ઈવા સર્વર સાદની, રે માજમ રાત ની, જીરે વાંસલડી ક્યારે વાગી. હે કાન તારી મોરાલીયે…Kan Tari Moraliye Mohi LyricsGarba Lyricsપ્રાચીન ભજન નરશી મહેતા ભજનનારાયણ સ્વામી ભજનવૈષ્ણવ કીર્તનકૃષ્ણ ભજનશિવ ભજનશ્રી રામ ભજનપ્રભાતિયા ભજનગંગાસતીના ભજનમીરાબાઈ ભજનકબીર વાણીદેવાયત પંડિતધૂન આરતીગુજરાતી ગરબાલગ્નગીતShare this:TwitterFacebookMoreWhatsAppPinterestTelegramRelatedવાલા આ તો વાલપ નું છે વહાણ | Vala Aa To Valap Nu Van LyricsFebruary 24, 2025In "Gujarati Lokgeet"કાના મને દ્વારકા દેખાડ | Kana Mane Dwarika Dekhad LyricsJune 16, 2023In "Dhun"માં તારો ગરબો ઝાકમઝોળ | Maa Taro Garbo Zakamzol LyricsSeptember 17, 2022In "ગુજરાતી ગરબા"Table of Contents Toggleકાન તારી મોરાલીયે મોહિને, ગરબો ઘેલો કીધો. એવા સર્વર સાદની, રે માજમ રાત ની, જીરે મોરાલી ક્યારે વાગી. હે કાન તારી મોરલીયે મોહિને…હે કાન તારી મોરલીયે મોહિને, રોતા બાલ મેલ્યા. એવા સર્વર સાદની, રે માજમ રાત ની, જીરે વિજોગન કયારે રે વાગી. કાન તારી મોરલીયે મોહિને…કાન તારી મોરલીયે મોહી ને, મા ને બાપ મેલ્યા. ઈવા સર્વર સાદની, રે માજમ રાત ની, જીરે વાંસલડી ક્યારે વાગી. હે કાન તારી મોરાલીયે…Kan Tari Moraliye Mohi LyricsGarba Lyrics