Gujarati Dhunતમે ભાવે ભજીલો ભગવાન | Tame Bhave Bhajilo Bhagwan Lyrics February 23, 202201062FacebookWhatsAppPinterest તમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડુ રહ્યું કઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડુ રહ્યું ,એને દીધેલો કોલ તમે ભૂલી ગયા જુઠી માયાને મોહમાં ઘેલા થયા ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન … જીવનબાળપણ ને જુવાની માં અડધું ગયું નહિ ભક્તિ ના મારગ માં ડગલું ભર્યું હવે બાકી છે તેમાં દયો ધ્યાન … જીવનપછી ગઢપણ માં ગોવિંદ ભજાશે નહિ લોભ વૈભવ ને ધનને તજાશે નહિ બનો આજથી પ્રભુમાં મસ્તાન … જીવનજરા ચેતીને ભક્તિનું ભાથું ભરો કઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો છીએ થોડા દિવસના મહેમાન … જીવનબધા આળસમાં દિન આમ વીતી જશે પછી ઓચિંતા જમનું તેડુ થશે નહિ ચાલે તમારું તોફાન … જીવનએમ કહેવું આ બાળકનું દિલમાં ધરો ચિત રાખી પ્રભુજીને ભાવે ભજો ઝીલો ઝીલો ભક્તિનું સુકાન … જીવનTame Bhave Bhajilo Bhagwan Lyrics Maran Dhun Lyricsપ્રભાતિયા ભજનનરશી મહેતા ભજનનારાયણ સ્વામી ભજનવૈષ્ણવ કીર્તનગંગાસતીના ભજનમીરાબાઈ ભજનકબીર વાણીદેવાયત પંડિતધૂન આરતીલગ્નગીતગુજરાતી ગરબાShare this:TwitterFacebookMoreWhatsAppPinterestTelegramRelatedકૃષ્ણ ભગવાન ચાલ્યા દ્વારિકા ને કાંઈ | Krushn Bhagvan Chalya LyricsAugust 8, 2022In "Krishn Bhajan Gujarati"તમેં પધારો વનમાળી | Tame Padharo Vanmali LyricsAugust 21, 2019In "Gujarati Bhajan"એવા રે અમો એવા | Ava Re Amo Ava Lyrics | Narshih Maheta Bhajan LyricsMarch 15, 2019In "Narshih Maheta"Table of Contents Toggleતમે ભાવે ભજીલો ભગવાન જીવન થોડુ રહ્યું કઈક આત્માનું કરજો કલ્યાણ જીવન થોડુ રહ્યું ,એને દીધેલો કોલ તમે ભૂલી ગયા જુઠી માયાને મોહમાં ઘેલા થયા ચેતો ચેતો શું ભૂલ્યા છો ભાન … જીવનબાળપણ ને જુવાની માં અડધું ગયું નહિ ભક્તિ ના મારગ માં ડગલું ભર્યું હવે બાકી છે તેમાં દયો ધ્યાન … જીવનપછી ગઢપણ માં ગોવિંદ ભજાશે નહિ લોભ વૈભવ ને ધનને તજાશે નહિ બનો આજથી પ્રભુમાં મસ્તાન … જીવનજરા ચેતીને ભક્તિનું ભાથું ભરો કઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો છીએ થોડા દિવસના મહેમાન … જીવનબધા આળસમાં દિન આમ વીતી જશે પછી ઓચિંતા જમનું તેડુ થશે નહિ ચાલે તમારું તોફાન … જીવનએમ કહેવું આ બાળકનું દિલમાં ધરો ચિત રાખી પ્રભુજીને ભાવે ભજો ઝીલો ઝીલો ભક્તિનું સુકાન … જીવનTame Bhave Bhajilo Bhagwan Lyrics Maran Dhun Lyrics